o ધો-૧૦માં ગણિત, અંગ્રેજી, ધો-૧૨માં Account અને State જેવા વિષયોમાં પહેલું અઠવાડિયું અગાઉના વર્ષનું રીવીઝન કરાવામાં આવશે.
o ટ્યુશનનું ૫૦% ગૃહકાર્ય ટ્યુશનના સમય દરમિયાન પૂરું કરાવી દેવામાં આવશે
o નવા અભ્યાસક્રમ અને નવી પદ્ધતિ અનુરૂપ શિક્ષણ પરીક્ષાના છેલ્લા દિવસ શુદ્ધિ શિક્ષણ કાર્ય
o પરીક્ષા માટેના Most IMP પ્રશ્નોનું વારંવાર પુનરાવર્તન
o વિદ્યાર્થીની Difficulty Solve કરવા માટેની ખાસ વ્યયવસ્થા
o Exam સમયે જે તે વિષય ની તૈયારી માટે ખાસ Time Table ની વ્યવસ્થા
o ટ્યુશન ફી માટે સરળ હપ્તાની વ્યવસ્થા